FAFDA Making Machine -Exclusive for Gujarati People
http://www.kathiyawadikhamir.com
https://www.facebook.com/kathiyawadik...
ખુશ ખબર :)
ફાફડા બનાવવાનું મશીન બજાર માં આવી ગયું છે,
હવે ઉત્સવો દરમ્યાન ફાફડાની ધૂમ ખરીદી થતી હોય તેવી દુકાન વાળા ભાઈઓ આ વિડીઓ ખાસ જુવે...
જરૂરીયાત સંશોધનની જનની છે મિત્રો, આ વાત તમે તો જ સમજી શકો જો દશેરા ના તેહવાર પર તમે ફાફડા લેવા માટે લાંબી લાઈનો માં ઉભા રહ્યા હોય અને કંટાળી ને તમે બોલો કે સાલું ફાફડા બનાવવાનું મશીન કેમ નથી આ દુનિયા માં? પણ ચિંતા ના કરશો હવે તમારે આવું બોલવા ની જરૂર નહિ પડે કારણ કે આ મશીન માર્કેટ માં આવી ગયું છે.
કાઠીયાવાડી ખમીર

FAFDA Making Machine -Exclusive for Gujarati People - YouTube | |
54 Likes | 54 Dislikes |
12,702 views views | 40,287 followers |
Science & Technology | Upload TimePublished on 5 Sep 2014 |
Không có nhận xét nào:
Đăng nhận xét